Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: રીંગરોડની મિલેનિયમ ટુ માર્કેટમાં લાગેલી આગના પગલે નાસભાગ, ચાર મથકોની ગાડીઓ સહિતના કાફલાએ આગ પર મેળવ્યો કાબુ

Majura, Surat | Feb 20, 2026
શુક્રવારે સાંજે ચાર વાગ્યાના સમય દરમિયાન રિંગ રોડ ની મિલેનિયમ ટુ માર્કેટમાં આગ નો બનાવ બન્યો હતો.આગનો કોલ મળતા ચાર મથકોની ગાડીઓ સહિત ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર અને અપર ગ્રાઉન્ડ પર લાગેલી આગ ના પગલે વેપારીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. જોકે ફાયર વિભાગની સમય સૂચકતા ના પગલે આગ પર ગણતરીના કલાકોમાં કાબુ મેળવી લેવાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.આગમાં ભારે નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે.
મજુરા: રીંગરોડની મિલેનિયમ ટુ માર્કેટમાં લાગેલી આગના પગલે નાસભાગ, ચાર મથકોની ગાડીઓ સહિતના કાફલાએ આગ પર મેળવ્યો કાબુ - Majura News