Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: સ્વચ્છતામાં એવોર્ડ મેળવતી પાલિકા સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાણસેરિયાએ કર્યા ગંભીર આરોપ,PM સુધી રજૂવાત,સાંભળો

Majura, Surat | Feb 20, 2026
સ્વચ્છતા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત કરે છે.સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કેન્દ્ર સરકારને મેન્યુપ્લેટેડ ડેટા અને ખોટી માહિતી આપી આ એવોર્ડ મેળવવામાં આવતો હોવાના ગંભીર આરોપ થયા છે.પાલિકા દરરોજ 3000 મેટ્રિક ટન કચરો શહેરમાંથી એકત્ર કરે છે. પાલિકાની ડિસ્પોઝલ પ્લાન્ટ પર લઈ જવામાં આવે છે. ભરતવા કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો નથી. જ્યાં સ્વચ્છતા લીગમાં ખોટી માહિતી દર્શાવી એવોર્ડ મેળવવામાં આવે છે.જે ગંભીર આક્ષેપ થયા છે.
મજુરા: સ્વચ્છતામાં એવોર્ડ મેળવતી પાલિકા સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાણસેરિયાએ કર્યા ગંભીર આરોપ,PM સુધી રજૂવાત,સાંભળો - Majura News