અંજાર: ગોવર્ધન પર્વત, સતાપર ખાતે દીપજ્યોત કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Sep 18, 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગોવર્ધન પર્વત, સતાપર (મધ્ય અંજાર) ખાતે ભવ્ય દીપજ્યોત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજે શુભ ઉપસ્થિતિ આપી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને મંગલમય બનાવ્યો તેમજ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.