Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ઉમરાળા પોલીસે 65 હજારનો ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

Umrala, Bhavnagar | Jun 3, 2026
આજે તારીખ 3 જૂન સાંજના 7 કલાકે પરેશભાઈ જીતુભાઈ કનાડા નો મોબાઈલ ઉમરાળા વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલ હતો, જેને લઇ પરેશભાઈ એ ઉમરાળા પોલીસ મથકમાં અરજી નોંધાવી હતી , જેના આધારે પોલીસે તપાસ કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સ ની મદદથી મોબાઈલ શોધી મૂળ માલિક પરેશભાઈ ને સોંપી તેરા તુજકો અર્પણ નું સૂત્ર સાર્થક કર્યું હતું .