મોરવા હડફ: તળાવ મુવાડા ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે કર્યા શ્રીકૃષ્ણ ચરણોમા વંદન
પવિત્ર જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોરવા હડફ વિસ્તારના તળાવ મુવાડા ખાતે તા.4 સપ્ટેમ્બર શુક્રવારના રોજ એક વિશેષ ભજન-સત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે ખાસ ઉપસ્થિતિ આપી હતી