સિહોર: શિહોર-ઘાંઘળી માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને અનુલક્ષીને તા.૨૦ ઓક્ટોબર થી ૧૮ નવે, ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન
શિહોર-ઘાંઘળી માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને અનુલક્ષીને તા.૨૦ ઓક્ટોબર થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધશિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવ્યું છે.