અંજાર: સગીર કિશોરીના અપહરણ અંગે ફરિયાદ
Anjar, Kutch | Sep 20, 2026 અંજાર: શહેરના પ્રજાપતિ છાત્રાલય સામે રહેતી 16 વર્ષીય સગીર કિશોરીનું કોઈ અજાણ્યો ઈસમ વાલીપણામાંથી સંમતિ વિના અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PSI વી.એ. ઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.