આણંદ: આણંદમાં દિવાળીની રંગેચંગે ઉજવણી, જિલ્લાભરમાં ફટાકડાની આતશબાજી
Anand, Anand | Nov 9, 2026 આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો અને યુવાનોએ મોટી માત્રામાં ફટાકડા ફોડ્યા હતા. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ રાત્રિના સમયે આતશબાજીનો નજારો જોવા મળ્યો હતો.