Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ઉમરાળા: ધોળા પાસે ઈલેક્ટ્રિક લાઈન ખામીગ્રસ્ત તથા અનેક રૂટની ટ્રેનો પ્રભાવિત થઈ

Umrala, Bhavnagar | May 30, 2026
ગત તારીખ 29 મે ના રોજ વહેલી સવારના સમયે ભાવનગર રેલવે ડિવિઝન સ્થળેના ધોળા જાળીયા સેક્શનની વચ્ચે ઇલેક્ટ્રીક લાઈનમાં સમસ્યા સર્જાતા ચાર કલાક સુધી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો અને માર્ગમાં રહેલી ટ્રેનોને સિહોર ,સોનગઢ ધોળા સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી બપોરે રીપેરીંગ થઈ જતા ટ્રેન વ્યવહાર પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યો હતો.