Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

હાલોલ: હાલોલમાં આવેલ હજરત બાદશાહ બાબાના બે દિવસીય ઉર્ષનો પ્રારંભ,નગરમાં નીકળ્યુ સંદલ શરીફનું ભવ્ય ઝુલુસ

Halol, Panch Mahals | Dec 2, 2025
હાલોલમાં આવેલ હઝરત બાદશાહ બાબાના 89 માં ઉર્ષનો આજે મંગળવારના રોજ પ્રારંભ થયો હતો.આજે મંગળવારના રોજ હુસેની ચોક કસ્બા ખાતે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા હતા અને શંદલ શરીફનું ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બાદશાહ બાબા દરગાહ ખાતે પહોંચ્યુ હતુ જેમ વડોદરાના ખાનકાહે એહલે સુન્નત નાં નાયબ ગાદીપતી સૈયદ કબીરુદ્દુન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નીયાજની વહેંચણી કરવામાં આવી હતી