સિહોર: સિહોરના સુરકાના દરવાજા પાસે વેચાતો ગાંજો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સિહોર ના સુરકા દરવાજા પાસે વેચાતો ગાંજો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ખુલ્લે આમ પોલીસ ના ડર વગર વેચતો ગાંજો સુરકા ના દરવાજા પાસે ગાંજા નો કથિત કારોબાર કોના ઈશારે?વાયરલ વીડિયોના અનુસંધાને તંત્ર દ્વારા હકીકતની ખરાઈ કરવામાં આવી તેવી માંગ ઉઠી છે જોકે વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ