ઉમરપાડા: કીમ ચારરસ્તા નજીક આઇશર ટેમ્પો ગટરમાં ખાબકયો
Umarpada, Surat | Feb 27, 2026 સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક વધુ એક વાહન ખુલ્લી ગટરમાં ખાબક્યુ હતું. કીમ ચારરસ્તા નજીક સાનિધ્ય રેસીડેન્સી પાસે આઇશર ટેમ્પો ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. જોકે કોઈ જાનહાનિ ના થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.