માંડવી: કોંગ્રેસી યુવા નેતા મીત ગઢવીને નજરકેદ કરાયા
Mandvi, Kutch | Oct 30, 2026 માંડવી તાલુકાના ગોધરા ગામે ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જવાની તૈયારી કરતા કોંગ્રેસના યુવા નેતા મીત ગઢવીને પોલીસે નજરકેદ કર્યા હતા ત્યારે યુવા નેતા મીત ગઢવીએ આક્રોશ ઠાલવ્યો