અંજાર: સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Sep 17, 2026 ગુજરાત સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અંદાજે 3,500 જેટલા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સંતો-મહંતોએ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ પાઠવ્યા હતા.