અંજાર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે અંજાર શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન
Anjar, Kutch | Sep 18, 2026 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે અંજાર શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌમાતાને ચારા વિતરણનો સેવાયજ્ઞ યોજાયો હતો. ગૌસેવા થકી સેવા અને સંવેદનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.