જાંબુઘોડા: ખેલ મહાકુંભમા ઉઢવણ પ્રાથમિક શાળાની દીકરીઓનો ડંકો,કબડ્ડીમા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાએ સ્થાન મેળવ્યુ
રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ’ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં જાંબુગુડાના ઉઢવણ પ્રાથમિક શાળાની દીકરીઓએ શાનદાર રમત, શિસ્ત અને ખેલદિલીનું પ્રદર્શન કરી સમગ્ર શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે.તાલુકા કક્ષાની કબડ્ડી અંડર-14 સ્પર્ધામાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો