અંજાર: આદિપુરના NDPS ગુનાના અંજારના સહઆરોપીને ઝડપી પાડતી કંડલા મરીન પોલીસ
Anjar, Kutch | Oct 19, 2026 આદિપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ સહઆરોપી અલીમામદ ઉર્ફે અસલમ અબ્દુલહમીદ સાંગાણી (રહે. યાદવનગર, અંજાર)ને કંડલા મરીન પોલીસે ઝડપી પાડ્યો છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.વસાવા, પીએસઆઇ વાય.પી. ગોહિલ સહિત કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.