સિહોર: સિહોર માં ત્રાટકી બુકાનીધારી ગેંગ. શિહોર માં બંધ મકાન ટાર્ગેટ. લાખો ની ચોરી.
સિહોર માં બંધ મકાન ને ટાર્ગેટ કરી લાખો ની ચોરી ને અપાયો અંજામસિહોર ના એકતા સોસાયટી નજીક રહેતા કિશનભાઇ પુનાભાઈ ભાસ્કર કે જેઓ કોઈ ધાર્મિક કામે બહારગામ ગાયેલ હોય જેનું મકાન બંધ હોય ત્યારે કોઈ બુકાનીધારી બે વ્યક્તિ વહેલી સવારે બંધ ઘરમાં પ્રવેશ કરી ઘર ના કમ્પાઉન્ડ માં લાગેલ કેમેરાઓ તોડફોડ કરી ઘરમાં ઘૂસ્યા હતા અને ચોરી ને અંજામ આપ્યો હતોઘરમાં રાખેલ અગિયાર લાખ રોકડા અને સોના ચાંદીના ઘરેણા મળી કુલ સત્તર લાખ જેવી ચોરી થઈ છે સમગ્ર મામલે સિહોર પોલીસ ને જાણ