હાલોલ: કાલોલની ગોમા નદીમાં મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ
કાલોલના શબનમ સોસાયટી નજીક ગોમા નદીના બ્રિજ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો છે. સ્થાનિક રાહદારીઓએ મૃતદેહ જોઈને જાણ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.