Public App Logo
Profile Picture

yasin bhabhor

@yasinbhabhor
168412Followers
13Following
ફતેપુરા: ડુંગર ગામે પંચ યોગ રામદેવ ધામ ખાતે 30 અને 31 માર્ચે સંતવાણી કાર્યક્રમ યોજાશે
ફતેપુરા: ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
ફતેપુરા: સુખસર ખાતે ધારાસભ્યના હસ્તે પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નવીન એટીએમ સેન્ટર નું ઉદઘાટન કરાયું
ફતેપુરા: દાહોદ જિલ્લા ભાજપા ના નવ નિયુક્ત પ્રમુખે ફતેપુરા એપીએમસીના ચેરમેનના નિવાસ્થાને પહોંચી તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
ફતેપુરા: જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ફતેપુરા: પોસ્ટ વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં ઈ કેવાયસી ની કામગીરી શરૂ કરાઈ
ફતેપુરા: રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા નગરના બજારમાં માઇક પ્રચાર સાથે રેલી
ફતેપુરા: ધી સંત તાલુકા ટીચર સોસાયટી દ્વારા ફતેપુરા તાલુકાના શિક્ષકોના પગારમાંથી વધારાના નાણા કપાત કરી લેવાતા ઉચ્ચ સ્તરે રજુઆત
ફતેપુરા: દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જમીન દબાણ તેમજ ટુરિઝમ ડેવલપમેન્ટ બેઠક યોજાઈ
ફતેપુરા: ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર કે.કે.તડવીની બદલી થઈ
ફતેપુરા: સરસ્વા અને રણીયાર ગામે યોજાયેલા વાસ્તુપૂજન,ચાંદલા વિધી કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ફતેપુરા: મોટી ચરોળી ગ્રામ પંચાયત સતત બીજા વર્ષે TB મુક્ત ગ્રામ પંચાયત જાહેર થતા કલેક્ટર દ્વારા સરપંચ નું સન્માન કરાયું
ફતેપુરા: બલૈયા ગામે પીપળા પૂજન કરવા ગયેલી મહિલાઓને મધમાખીઓ કરડતા નાસ ભાગ મચી
ફતેપુરા: વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા
ફતેપુરા: બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સુખસર ખાતે મશાલ યાત્રા યોજી વિરાંજલી કાર્યક્રમ યોજાયો
ફતેપુરા: રવિ સિઝન 2025 26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોધણીની તારીખ 05 એપ્રિલ સુધી લંબાવાઈ
ફતેપુરા: જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સરકારી દુકાન ના સંચાલકો સાથે બેઠક યોજાઈ
ફતેપુરા: ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંસદના અધ્યક્ષ સ્થાને મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા: પોલીસ અને એમજીવીસીએલની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં વીજ કનેક્શનની ચકાસણી હાથ ધરાય
ફતેપુરા: TDO માત્ર નેતાઓને જ મળે છે અને નેતાઓના જ કામ કરે છે તેવા આક્ષેપ,જાગૃત યુવા ટીમના હોદ્દેદાર પ્રતિક્રિયા આપી DDOને જાણ કરી
ફતેપુરા: ફતેપુરા પોલીસે 20 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી 13 ને ઝડપી અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી
ફતેપુરા: સુખસર પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ફતેપુરા: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી નિમિત્તે આજરોજ સમગ્ર દાહોદ જિલ્લામાં 1 થી 19 વર્ષના 88 લાખથી વધુ બાળકોને ગોળી ગળાવાઈ
ફતેપુરા: ડેડીયાપાડા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા,2 વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડતી ફતેપુરા પોલીસ
ફતેપુરા: કલેકટરે કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજી પ્રાંત અધિકારીઓ,મામલતદારો તથા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી