ફતેપુરા: બલૈયા ગામે પીપળા પૂજન કરવા ગયેલી મહિલાઓને મધમાખીઓ કરડતા નાસ ભાગ મચી
Fatepura, Dahod | Mar 24, 2025 તારીખ 24 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પીપળા પૂજન કરવા ગયેલી મહિલાઓને મધમાખીઓ કરડતા નાસ ભાગ મચી જવાબ પામી હતી.જેમાં 10 થી વધુ મહિલાઓને મધમાખીઓ કરતા તેઓને બલૈયા ગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.