ફતેપુરા: જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સરકારી દુકાન ના સંચાલકો સાથે બેઠક યોજાઈ
Fatepura, Dahod | Mar 22, 2025
દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીએ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ફતેપુરા તાલુકાના સરકારી સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો સાથે...