ફતેપુરા: પોસ્ટ વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં ઈ કેવાયસી ની કામગીરી શરૂ કરાઈ
Fatepura, Dahod | Mar 26, 2025 તારીખ 26 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સહિત ફતેપુરા તાલુકામાં પોસ્ટ વિભાગ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી શરૂ કરવામાં આવી છે.