ફતેપુરા: ડુંગર ગામે પંચ યોગ રામદેવ ધામ ખાતે 30 અને 31 માર્ચે સંતવાણી કાર્યક્રમ યોજાશે
Fatepura, Dahod | Mar 28, 2025 ડુંગર ગામે પંચ યોગ રામદેવ ધામ ખાતે 30 અને 31 માર્ચે સંતવાણી કાર્યક્રમ યોજાશે વિવિધ મંદિરોના પૂજારીઓ સંતો મહંતો અને વિવિધ ગાયક કલાકારો ઉપસ્થિત રહેશે.