ફતેપુરા: ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંસદના અધ્યક્ષ સ્થાને મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
Fatepura, Dahod | Mar 22, 2025 તારીખ 22 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ જશવંત ભાભોરના અધ્યક્ષ સ્થાને મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી.