Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ફતેપુરા: દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જમીન દબાણ તેમજ ટુરિઝમ ડેવલપમેન્ટ બેઠક યોજાઈ

Fatepura, Dahod | Mar 25, 2025
તારીખ 25 માર્ચ 2025 ના રોજ દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જમીન દબાણ તેમજ ટુરિઝમ ડેવલપમેન્ટ બેઠક યોજાઈ. આ બેઠકમાં ફતેપુરા તાલુકાના મામલતદાર સહિત દાહોદ જિલ્લાના મામલતદારો, પ્રાંત અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS