ફતેપુરા: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી નિમિત્તે આજરોજ સમગ્ર દાહોદ જિલ્લામાં 1 થી 19 વર્ષના 88 લાખથી વધુ બાળકોને ગોળી ગળાવાઈ
Fatepura, Dahod | Mar 20, 2025
આજે તારીખ 20 માર્ચ 2025 ના રોજ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી...