ફતેપુરા: પોલીસ અને એમજીવીસીએલની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં વીજ કનેક્શનની ચકાસણી હાથ ધરાય
Fatepura, Dahod | Mar 21, 2025 તારીખ 21 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફતેપુરા પોલીસ અને એમજીવીસીએલ ની ટીમ દ્વારા વિજ કનેક્શનની ચકાસણી હાથ ધરાઈ હતી.