ફતેપુરા: મોટી ચરોળી ગ્રામ પંચાયત સતત બીજા વર્ષે TB મુક્ત ગ્રામ પંચાયત જાહેર થતા કલેક્ટર દ્વારા સરપંચ નું સન્માન કરાયું
Fatepura, Dahod | Mar 24, 2025
ફતેપુરા તાલુકાની મોટી ચરોળી ગ્રામ પંચાયત સતત બીજા વર્ષે ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર થઇ છે.અંતર્ગત દાહોદ જિલ્લા કલેકટર...