ફતેપુરા: ફતેપુરા પોલીસે 20 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી 13 ને ઝડપી અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી
Fatepura, Dahod | Mar 21, 2025 ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 20 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવીને 13 જેટલા અસામાજિક તત્વોને ઝડપી લઈને અટકાયતી પગલા લઈને કાયદેસરની કાર્યવાહી કરતી ફતેપુરા પોલીસ.બાકીના સાત અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન.