ફતેપુરા: સુખસર ખાતે ધારાસભ્યના હસ્તે પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નવીન એટીએમ સેન્ટર નું ઉદઘાટન કરાયું
Fatepura, Dahod | Mar 28, 2025
તારીખ 28 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના નવીન એટીએમ સેન્ટરનું ફતેપુરા વિધાનસભા ના...