ફતેપુરા: રવિ સિઝન 2025 26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોધણીની તારીખ 05 એપ્રિલ સુધી લંબાવાઈ
Fatepura, Dahod | Mar 22, 2025
રવિ સીઝન 2025 26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણીની છેલ્લી તારીખ 16 માર્ચ 2025...