Public App Logo
Profile Picture

Shahera Panchmahal

@uveshshaikh6224
10544Followers
10Following
શહેરા: બલુજીનામુવાડા ગામે આકાશી વીજળી પડતા મૃત્યુ પામેલ પશુઓના માલિકને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પશુ મૃત્યુ સહાય ચેક અર્પણ
શહેરા: સિંધી બજારના માર્ગ પર ગટરની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે વાહનોના પૈડા ગટરમાં ફસાઈ જતા હોવાથી વાહનચાલકો પરેશાન
શહેરા: શહેરા નગરપાલિકાને ફળવાયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન ફાયર બ્રિગેડની ગાડીનું MLA જેઠાભાઈ ભરવાડે લીલી ઝંડી આપીને લોકાર્પણ
શહેરા: શહેરાના ડેમલી ગામના તળાવ પાસે વિદેશી દારૂ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામની ગુરુકૃપા દૂધ મંડળીમાં પંચામૃત ડેરીના દૂધ ઉત્પાદકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
શહેરા: શહેરાના લાભી ગામે પતરાવાળા મકાન પર વીજળી પડતા ઘરવખરીને નુકશાન,જ્યારે પરિવારનો આબાદ બચાવ
શહેરા: શહેરામાં તલાટી કમમંત્રી મંડળે મહેસુલી અને પંચાયત સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લઈ TDO અને મામલતદારને આવેદનપત્ર
શહેરા: એક ગામની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર અપહરણ અને દુષ્કર્મના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
શહેરા: શહેરા નગરપાલિકા વિસ્તારના કોલીવાડમાં રસ્તા પર ખાડા પડી જતા સ્થાનિકોને પોતાના ખર્ચે માટી નખાવીને ખાડા પૂરાવવાની ફરજ પડી
શહેરા: શહેરામાં મધ્ય રાત્રિ એ ધોધમાર વરસાદ વરસ્યો,અણિયાદ ચોકડી પરના હાઇવે પર વરસાદી પાણી ભરાયા
શહેરા: શહેરા વન વિભાગે મીઠાલી ગામ પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલ ટેમ્પો ઝડપી પાડી રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શહેરા: ડેમલી ગામે આકાશી વીજળી પડતા મૃત્યુ પામેલ પશુઓના માલિકને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે સહાય ચેક અર્પણ કરાયો
શહેરા: શહેરા-2 પેટા વિભાગીય કચેરી દ્વારા ચારીની વિક્રમ સાર્વજનિક હાઈસ્કૂલમાં વીજ સલામતી અને ઊર્જા સંરક્ષણ પર જનજાગૃતિ કાર્યક્રમ
શહેરા: શહેરા વન વિભાગે ગેરકાયદે લાકડાના વહન સામે કાર્યવાહી કરી પાસ પરમીટ વગર લાકડાની હેરાફેરી કરતા બે વાહનો ઝડપ્યા
શહેરા: શહેરા તાલુકા શિક્ષક ધિરાણ મંડળીની કારોબારી સભાની બેઠક યોજાઇ હતી,જેમાં લોન મર્યાદા, વ્યાજ દર અને ડિવિડન્ડમાં વધારો
શહેરા: વરસાદ ખેંચાતા ડાંગરના ધરુંની વાવણી માટે પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં તબક્કાવાર ૪૫૦ ક્યુસેક પાણી છોડાયું હતું
શહેરા: ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચાંદણગઢ ખોડિયાર માતાના પણ દર્શને પહોંચ્યા હતા
શહેરા: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજ્યો હતો
શહેરા: શહેરાના પ્રવાસે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા
શહેરા: પંચમહાલ ડેરી દ્વારા સહકાર સ્વચ્છતા દિવસ ઉજવાયો,ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈ કરી સાફ સફાઈ
શહેરા: અખિલભારતીયશ્રમિકસંઘ ગુજરાતનાઅધ્યક્ષ વિમલ સોલંકીએ શહેરા સફાઈ કામદારો નિયમમુજબ લઘુત્તમ ન ચૂકવાતુ હોવા અંગે પ્રતિક્રિયા આપી
શહેરા: શહેરા નગરપાલિકામાં સફાઈ કામદારોને લઘુતમ વેતનથી ઓછું ચુકવણું મળતું હોવાની શ્રમિક સંઘ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ
શહેરા: શહેરા નગરમાં આવેલ ભાવસાર હોસ્પિટલ પાસે ગટરની લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા
શહેરા: શહેરામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં ફજર બજાવતા ક્લાર્કનો વયનિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો
શહેરા: શહેરા આઈ.સી.ડી.એસ શાખામાં ફરજ બજાવતા સી.ડી.પી.ઓ. સુમનબેન પટેલનો વિદાય સમારંભ