શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામની ગુરુકૃપા દૂધ મંડળીમાં પંચામૃત ડેરીના દૂધ ઉત્પાદકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામની ગુરુકૃપા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે પંચામૃત ડેરીના દૂધ ઉત્પાદકો માટે ફ્રી જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કેમ્પ પંચામૃત ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ પંચામૃત ડેરીના સહયોગથી ગોપાલક વિકાસ મંડળ, અણિયાદ અને શિવમ ઓર્થોપેડીક હોસ્પિટલ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કેમ્પમાં તબીબી ટીમ દ્વારા પંચામૃત ડેરી સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો દૂધ ઉત્પા