શહેરા: શહેરા નગરપાલિકા વિસ્તારના કોલીવાડમાં રસ્તા પર ખાડા પડી જતા સ્થાનિકોને પોતાના ખર્ચે માટી નખાવીને ખાડા પૂરાવવાની ફરજ પડી
શહેરા નગરપાલિકા વિસ્તારના દેસાઈવાડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા આશરે એકાદ વર્ષ અગાઉ કોલીવાડમાં રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ ખોદવામાં આવેલા રસ્તાને માત્ર માટીથી જ પૂરી દેવામાં આવ્યો હતો,જેના કારણે રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે,અને આ ખાડાઓને કાદવ-કિચડનું સામ્રાજ્ય પણ થતું હોય છે. રસ્તાની આ દયનીય હાલતને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને પરેશાન હોવાથી આખરે સ્થાનિક રહીશોને પોતા