Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

શહેરા: નાંદરવા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલે વીજળી પડવાની ઘટના અંગે માહિતી આપી

Shehera, Panch Mahals | Jul 27, 2026
નાંદરવા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલે વીજળી પડવાની ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેતરમાં વીજળી પડવાની ઘટના બન્યાની જાણ થતાં અમો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સૌપ્રથમ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ખસેડાઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ તલાટીને કરી હતી અને તલાટી એ પણ સ્થળ પર પહોંચી વીજળી પડવાની ઘટનામાં મહિલાના પરિવારને સહાય મળે તે માટે જરૂરી કાગળો કરી તાલુકા પંચાયત કચેરીએ રિપોર્ટ મોકલી આપ્યો હતો