Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

શહેરા: શહેરામાં તલાટી કમમંત્રી મંડળે મહેસુલી અને પંચાયત સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લઈ TDO અને મામલતદારને આવેદનપત્ર

Shehera, Panch Mahals | Jul 8, 2026
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશને મુજબ શહેરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મહેસુલી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ અંગે શહેરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ જી.એ. ખાંટ અને મહામંત્રી આર.એલ.ચારણ તેમજ તાલુકાના અન્ય તલાટી કમ મંત્રીઓએ એકસાથે એકત્રિત થઈ તેઓ દ્વારા શહેરા તાલુકા વિકાસ અધિકારી અને શહેરા મામલતદારને આવેદનપત્ર આપીને જાણ ક
શહેરા: શહેરામાં તલાટી કમમંત્રી મંડળે મહેસુલી અને પંચાયત સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લઈ TDO અને મામલતદારને આવેદનપત્ર - Shehera News