શહેરા: જે.બી.સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.2027 ક્ષત્રિય સમાજનો ધારાસભ્ય બને તે માટે પ્રયત્ન રહેશે તેમ કહ્યું
શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકી એ આગામી વિધાનસભાની ચુંટણીને લઈ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં જે.બી.સોલંકીએ 2027 માં હું ચૂંટણી લડવાનો નથી પરંતુ ક્ષત્રિય સમાજનો ધારાસભ્ય બને તે માટે પ્રયત્ન રહેશે તેમ કહ્યું છે.