શહેરા: શહેરામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં હાઇવે માર્ગ પર ભરાયા વરસાદી પાણી
શહેરામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં હાઇવે માર્ગ પર ભરાયા વરસાદી પાણી.શહેરાના અણિયાદ ચોકડી પરના હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા.હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન.ખાસ કરીને નાના વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.હાઇવે માર્ગ પર વરસાદી પાણી ભરાતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા.