શહેરા: શહેરાના ડેમલી ગામના તળાવ પાસે વિદેશી દારૂ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
ગોધરા તાલુકાના વાવડીખુર્દ છોગાળા ફળીયાના અનિલભાઈ રણછોડભાઈ પટેલીયા ગત તા.૦૩ જૂનના રોજ પોતાની મારુતિ વાન ગાડીમાં રૂ.૩ લાખ ૮૧ હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે શહેરા તાલુકાના ડેમલી ગામના તળાવ પાસેથી ઝડપાયો હતો,જેમાં તેની સામે શહેરા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો,ત્યારે આરોપી અનિલ પટેલીયાએ પંચમહાલ જિલ્લાના ચોથા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ આર.આર.પટેલની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા તે ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ ઠાકોરની દલીલો ધ