શહેરા: શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો
પંચમહાલના શહેરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે વરસાદી માહોલ જોવા મળ્યો.લાભી, હોંસેલાવ, સુરેલી, શેખપુર, નાંદરવા, દલવાડા સહિતના અનેક ગામોમાં વરસાદ.લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશી