Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શહેરા: શહેરાની વચ્છેસર કોલોની તરફ જવાના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં

Shehera, Panch Mahals | Aug 6, 2026
શહેરાની વચ્છેસર કોલોની તરફ જવાના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં. સ્થાનિકોને રાત્રિના સમયે અવર જવર કરવું મુશ્કેલ બન્યું. અંધારાને કારણે હાલ ચોમાસામાં ઝેરી જનાવર કરડી જવાનો ભય. કેટલાક થાંભલા તો મુક્યા ત્યારથી આજદિન સુધી સ્ટ્રીટ લાઈટ લાગી જ નથી. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવાની માંગ.સ્થાનિક રફીકભાઈ એ માહિતી આપી.
શહેરા: શહેરાની વચ્છેસર કોલોની તરફ જવાના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં - Shehera News