શહેરા: શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી.સોલંકીએ વિડીયો વાયરલ કરી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠી ચાર્જ અંગે પ્રતિક્રિયા આપી
દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠી ચાર્જ બાદ રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે. આ ઘટનાને લઈને શહેરા કોંગ્રેસના આગેવાન જે.બી. સોલંકીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને લાઠી ચાર્જ અંગે પ્રતિક્રિયા આપી કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહાર કર્યા.