દેત્રોજ રામપુરા: રેલવે કચેરી ખાતે DRM ની આગેવાનીમાં મળી બેઠક
આજે બુધવારે બપોરે 3 વાગ્યાની આસપાસ રેલવે કચેરી ખાતે DRM ની આગેવાનીમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિત એન્જીનીયરો હાજર રહ્યા હતા.રેલવેના સ્ટોપેજ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.