હાલોલ: હાલોલના ખોડિયારનગરમાં 26 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલ સ્થિત ખોડિયારનગર વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં 26 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.