બોરસદ: ઇન્ટરવ્યૂ આપવા જતા ૩૪ વર્ષીય યુવકનું બાઇક સ્લીપ થતા મોત
Borsad, Anand | Nov 9, 2026 બોરસદના બદલપુર ગામના યોગેન્દ્રસિંહ સોલંકીનું પાદરા ખાતે ઇન્ટરવ્યૂ આપવા જતા સમયે બાઇક સ્લીપ થતા અકસ્માતમાં મોત નીપજ્યું છે. ૩૪ વર્ષીય યુવકના આકસ્મિક નિધનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.