Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

બોરસદ: નાપા ગામમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા 2 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ

Borsad, Anand | Feb 13, 2026
બોરસદ ગ્રામ્ય પોલીસે નાપા તળપદ વિસ્તારમાં રહેતા અને છેલ્લા ત્રણ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તથા આ ઈસમો વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે બોરસદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા નાપા ગામના બે ઈસમો ને આણંદ ખેડા વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવ્યા