Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

બોરસદ: સૂર્યમંદિર ગરનાળુ બનાવવાની કામગીરી હાથ ધરાઈ, સમસ્યા પબ્લિક એપમા પ્રસારિત થઈ હતી

Borsad, Anand | Feb 11, 2026
બોરસદ શહેરમાં સૂર્યમંદિર થી આણંદ ચોકડી જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી સર્જરીત ગરનાળુ હોવાને કારણે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. સમગ્ર સમસ્યા પબ્લિક એપ માં પ્રસારિત થઈ હતી. હાલ ગરનાળુ તોડીને નવીન બનાવવાની કામગીરી ચાલી રહી છે.