Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

બોરસદ: વાલવોડના કારિયા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપતા પોલીસે કાર્યાવહી કરી

Borsad, Anand | Feb 15, 2026
ભાદરણ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વાલવોડના કારિયા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ અને બીયરની બોટલો ઝડપી પાડી હતી. 22 નંગ ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
બોરસદ: વાલવોડના કારિયા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપતા પોલીસે કાર્યાવહી કરી - Borsad News