Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

બોરસદ: સમયસૂચકતા અને સૂઝબુઝથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને શિશુને નવજીવન આપતી કિંખલોડ ૧૦૮ ટીમ

Borsad, Anand | Feb 13, 2026
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડ ગામમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે ઉમદા કામગીરી કરી માનવતા મહેકાવી છે. ગતરોજ વહેલી સવારે ૦૫:૩૪ કલાકે કિંખલોડના રવિપુરા સીમ વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે દર્દીની ગંભીર સ્થિતિ જોઈ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.
બોરસદ: સમયસૂચકતા અને સૂઝબુઝથી સફળ પ્રસૂતિ કરાવી માતા અને શિશુને નવજીવન આપતી કિંખલોડ ૧૦૮ ટીમ - Borsad News